My Life
Hello guys,
My name is Harshil Gajjar.
I am from Ahmadabad, Gujarat.
Currently student of 8th semester Civil Engineering.
Today i want to talk about my journey of the Engineering.
My 12th standard completed in MAR 2014 with the 52% marks and 37 in JEE that after a big question of my life now what???
Which field is for me Civil Mechanical Computer IT ???? At school time while i am in 10th standard i thought i will become computer engineer because as typical teenager i am gamer so i love to play gamed use computer that time i brought the games from my brother who is actually pursuing computer engineering so my mind was there.
But now i am not gameoholic so changed mind no Computer IT. That time no scope of mechanical so X mark on Mechanical branch also.
I have crush on high rise buildings and also my family background contains good amount of civil engineers my 2 grand fathers , my uncle and brother are in civil engineering so as i choose civil engineering.
હવે આવ્યો કોલેજ પસંદ કરવાનો સમય ત્યારે મારી સ્કૂલમાં અમારા વિસ્તારની ચર્ચાયેલી તેમજ વિખ્યાત સિલ્વર ઓક કોલેજ માં જવાનું નક્કી કર્યું પણ ત્યારે મારા પપ્પાના એક મિત્ર ના પપ્પા સાલ કોલેજ ઓફ એન્જિનિરીંગમાં એડમીન માં હતા તો તેમને કહ્યું એકવાર કોલેજ આવીને જોઈજા પછી નક્કી કરજે તારે ક્યાં એડમિશન લેવું છે મેં બને જગ્યાએ મુલાકાત કરી ત્યારે મને બને કોલેજ માં સાલ નું વાતાવરણ વધુ સારું લાગ્યું તો ત્યાંજ ફોર્મ ભર્યું।
હવે માર્ક સારા હોવાના લીધે મને ત્યાં એડમિશન મળી ગયું સાથે સાથે મારા સ્કૂલના મિત્ર ને પણ ત્યાં એડમિશન મળી ગયું અને પાછું એ પણ મારા ક્લાસ માં જ એટલે વધુ સારું રહ્યું।

હવે તારીખ 8 ઓગસ્ટ 2014 કોલેજનો પહેલો દિવસ અને એજ દિવસે મેં મારો પગ મચકોડાઈ દીધો.
😂🔯😂 હવે ઘરે આવની વારી પગ સુજી ગયો હતો પણ બાઈક લઈને ગયો હતો એટલે ચલાવુંતો મેરેજ પડત કારણકે બીજા કોઈને આવડતું નતું એટલે જેમતેમ કરીને ઘરે લાવ્યો અને ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને પાટો બંધાવ્યો.
હવે આગળનું બૌ યાદ નથી પણ એ સેમ માં મારે 8.33 cpi હતા.
ત્યારબાદ સેમ 2 માં 8.03 ત્યારબાદ સદંતર ઓછા થતા ગયા 7.93 ત્યારબાદ સૌથી મોટો ધડાકો 6.97 એકદમ નીચું રિઝલ્ટ પણ એ રિઝલ્ટ મારા જન્મદિવસે આવ્યું ઘરે પણ કોઈ બોલ્યું નાઈ એકતરફ ખુશી પણ ગમ પણ હતું કે આ સારું ના થયું જો એ સેમ માં સારું આવ્યું હોત તો કદાચ અત્યારનું રિઝલ્ટ કઈક અલગ હોત પણ કંઈ વાંધો નઇ.
Comments
Post a Comment